fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

બગસરામાં પ્રેમીપંખીડાએ સુરતથી આવી પીધી ઝેરી દવા

અમરેલી-બગસરામાં પ્રેમીપંખીડાએ પીધી ઝેરી દવા…અમરેલી બાયપાસ રોડ ઉપર સુરતથી આવી અને પીધી ઝેરી દવા…પ્રેમી આકાશ હરિભાઈ મકવાણા ઉંમર વર્ષ 25 રહેવાસી સુડાવડ…પ્રેમિકા અસ્મિતા મનોજભાઈ ડાભી ઉંમર વર્ષ 40 રહેવાસી શોભાવડલા ગામ….બન્ને પ્રેમી પંખીડાને સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી અને જુનાગઢ રીફર કરાયા….

 

Related posts

દેવરાજીયા ગામના આ નવીનતમ કાર્યથી દરેક ગામએ પ્રેરણા લેવી જોઈએ

City Watch News

બાબરામાં શહેર અને તાલુકા કોંગ્રેસનું સ્નેહમિલન યોજાયું

City Watch News

અમરેલી APMC ના 17-3-2020 ના ભાવ

City Watch News