fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

ભરતસિંહ સોલંકીએ 15 ધારાસભ્યને લઈને ભાજપમાં જવાના હતા,કોંગ્રેસે ટીકીટ આપી એટલે ન ગયા : જે વી કાકડીયા

રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ કોકિલા કાકડીયાને ભાજપમાં ભળવાની વાતનો સ્વીકાર જેવી કાકડીયાએ કર્યો હતો તો પૈસાથી વેચાયા હોવાની વાત પાયા વિહોણી ગણાવી હતી પણ પાટીદારોના મતે જીતીને ત્રણ ત્રણ રાજ્યસભાની ચૂંટણી વખતે પાટીદારોને મહત્વ ન આપતા રાજીનામુ આપયું હોવાનું જણાવ્યું હતું તો ભાજપમાં ભળશે તો ટીકીટ નક્કી હોવાનો સ્વીકાર કર્યો હતો ને ગામડાઓમાં જેવી કાકડીયાના લાગતા પોસ્ટર બેનર કોંગ્રેસને કારણે લાગતા હોવાનું જણાવ્યું હતું જ્યારે આગામી ચૂંટણીમાં ભાજપની ટીકીટ કનફોર્મ હોવાનો આડકતરો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

Related posts

ઉતરાયણ દરમિયાન કોઈપણ દુર્ઘટના અટકાવવા વહીવટી તંત્ર દ્વારા સૂચનો અપાયા

City Watch News

ભુરખિયા હનુમાનજી મંદિરે સોલા ભાગવત સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૧૦ વિવિધ વિષયોના વિદ્વાન આચાર્યોનું ભવ્ય સ્વાગત સત્કાર કરાયો

City Watch News

અમરેલી નગરપાલિકા દ્વારા પરીક્ષા એક કાલ્પનિક ભય નામે સેમિનાર યોજાયો

City Watch News