fbpx
28 C
Gujarat
August 12, 2020
www.citywatchnews.com
અમરેલી

“જનતા કફર્યુમા” જનતાનો સાથ-સંયમ કાબીલેદાદ : કૌશિક વેકરીયા

હજુ પણ બિનજરૂરી બહાર ન નિકળીએ, લોકો સાથેનો સંપર્ક ટાળીએ
કલેકટર, ડી.ડી.ઓ., એસ.પી., સહિત જીલ્‍લાના આરોગ્‍ય અધિકારીઓ-કર્મચારીગણ,
પેરા મેડીકલ, વિજ બોર્ડ અધિકારીઓ-કર્મચારીઓ સહિત સૌને ફરજનિષ્ઠા બદલ આભાર

ભભ જનતા કફર્યુ ભભ દ્રારા ભભકોરોના વાયરસ ભભ બીમારીને નાથવા મક્કમતાથી મૂકાબલો કરી રહેલ અમરેલી જીલ્‍લાની જનતાનો જીલ્‍લા ભાજપ મહામંત્રી યુવા આગેવાન કૌશિક વેકરીયા એ આભાર માનેલ છે. યશસ્‍વિ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી ની અપીલ ને જબરૂ સમર્થન આપી રોગચાળાને નાથવા સક્રિય ભૂમીકા નીભાવી છે જે ધન્‍યવાદને પાત્ર છે.

વેકરીયાએ વધુમા જણાવેલ છે કે, બજારમા ફરતા એકબીજાના સંપર્કને કારણે આ રોગચાળો વકરતો હોય તેવા વિકટ સમયે કલેકટર,ડી.ડી.ઓ.,એસ.પી.,સહિત રાજય સરકારના વિવિધ વિભાગોના જીલ્‍લા અધિકારીઓ-કર્મચારીગણ પોતાની ફરજનિષ્ઠા લોકહિતને ઘ્‍યાને રાખી બજાવી તેને બિરદાવવા સાથે સૌનો આભાર વ્‍યકત કરતા વેકરીયાએ યાદીમા જણાવેલ છે.

Related posts

ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) આયોજિત સુદર્શન નેત્રાલય નો નેત્રયજ્ઞ યોજાયો

City Watch News

અમરેલી શહેરમાં હનુમાનપરા શેરી નં.૨ તથા હનુમાનપરા શેરી નં.૩માં અલગ અલગ જગ્યાએ જાહેરમાં ગે.કા. પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા સાત ઇસમોને રોકડા રૂપીયા ૫૪૭૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ

City Watch News

લાઠી ખાતે ધોરણ ૧૦-અને ૧૨નો આગામી બોર્ડની પરીક્ષાના અનુસંધાને વિધયાથીૅનીઓનો વિદાય સમારંભ યોજાયો હતો.

City Watch News