fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

28 ફેબ્રુઆરીએ 36 જેટલા યાત્રાળુઓ આજે ફર્યા પરત,લાઠીમાં ચાવંડ ચેકપોસ્ટથી પોલીસ બંદોબસ્ત સાથે રાજુલા હોસ્પિટલ પહોંચી યાત્રાળુઓની બસ

અમરેલી-રાજુલા શહેર માથી 28 ફેબ્રુઆરીએ 36 જેટલા યાત્રાળુઓ આજે ફર્યા પરત…યાત્રાળુઓ 11 રાજ્યમાં ગયા હતા…આજે ટ્રાવેલ્સ 36 મુસાફરો સાથે રાજુલા પોહચી…લાઠીમાં ચાવંડ ચેકપોસ્ટથી પોલીસ બંદોબસ્ત સાથે રાજુલા હોસ્પિટલ પહોંચી યાત્રાળુઓની બસ….નેપાળ, મહારાષ્ટ્ર, સહિત અનેક રાજ્યમા યાત્રાળુ યાત્રા કરવા ગયા હતા…તમામ યાત્રિકોનુ ચેકઅપ રાજુલા હોસ્પિટલમા કરાયુ શરૂ…ચેકઅપ બાદ નિર્ણય લેવાશે…બસ સાથે પોલીસની ટીમ સતત ખડેપગે…

Related posts

જનતા કફર્યુંને વ્યક્તિગત જવાબદારી સમજીને સૌ સહકાર આપીએ એ જ આપનો રાષ્ટ્રધર્મ-બાવીશી

City Watch News

અમરેલી ખાતે રાષ્‍ટ્રીય બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમનો પ્રારંભ

City Watch News

જાફરાબાદ તાલુકાનાં ખેડૂતોને વિઘાદીઠ વળતર ચુકવવા માંગ કરતાં યુવરાજભાઇ વરૂ

City Watch News