fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

કોરોના ના કહેર વચ્ચે માનવતાની મહેંક

પીજીવીસીએલ ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીમાં આસીસ્ટંટ લાઇનમેન તરીકે ફરજ નિભાવતા શ્રી હિમાંશુભાઈ જાની દ્વારા કોરોના ના કહેર વચ્ચે પણ પોતાની સામાજિક જવાબદારી નિભાવવાના હેતુસર થેલેસેમિયા પેશન્ટ શ્રી આશિફ અશરફભાઇ મુસાણી ને એ પોઝિટીવ બ્લડ ડોનેટ કરવા માં આવેલ હતું.

પીજીવીસીએલ અધિકારીઓ અને કર્મચારીઓ નો જ્યારે આવશ્યક સેવામાં સમાવેશ થતો હોય ૨૪ કલાક વીજ પુરવઠાનું સાતત્ય જાળવવાની તેમની ફરજની સાથે સાથે આવું ઉમદા કાર્ય તેઓની અલગ ઓળખ ઉભી કરે છે.

કેસરી કલબ ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્ય શ્રી હીંમાશુભાઇ જાની એ કલબ ના માધ્યમથી આ અનુકરણીય સેવા કાર્ય કરી સમાજ ને નવો રાહ ચીંધેલ છે.

Related posts

દામનગર શહેરના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે શિવકુંજ આશ્રમ સીતારામબાપુના વ્યાસાસને સુંદરકાંડ પાઠનું પઠન કરતા ભાવિકો

City Watch News

અમરેલીની ભાગોળે રાત્રીના સમયે સુમસામ માર્ગ પર એક મહિલા પસાર થતી હતી

City Watch News

અમરેલી જિલ્લામાં બિનસચિવાલયની યોજાશે પરીક્ષા

City Watch News