fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

કોરોના વાઇરસ વધારે ફેલાતો અટકાવવા સંનિષ્ટ પ્રયાસ કરતી અમરેલી પોલીસને દરરોજ માસ્ક અને સેનેટરાઈઝર પોતાના હાથે પહોંચાડી સેવાનું ઉમદા કાર્ય કરતા અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ ઠુમર

આજે જ્યારે ગુજરાત સહિત સમગ્ર ભારત દેશ કોરોના વાઇરસ સામે ઝઝુમી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં માનવતાની મહેક ઉઠી રહી છે. કોઈ પણ જાતની પક્ષા પક્ષી ભૂલી એક માનવી બીજા માનવી ને કોઈ પણ રૂપે અત્યારે મદદરૂપ થવા જઈ રહ્યો છે. કોરોના વાઇરસ જે રીતે ઝડપથી ફેલાય રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં ડોક્ટરો સાથે ભારત ભરના પોલીસોનું કાર્ય બિરદાવવા લાયક છે 24 કલાક સતત સ્ટેન્ડ ટુ રહી પોતાની જાતની પરવા કર્યા વિના નગરજનોને ઘરમાં રાખવાનો પ્રયત્ન કરી કોરોના વાઇરસને વધારે ફેલાવતો અટકાવવાનું કામ ભારતભરની પોલીસ અત્યારે કરી રહી છે. ત્યારે આ જ પોલીસોના રક્ષણ કાલે અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ અમરેલી જિલ્લા ડાયમંડ એસો. ના પ્રમુખ લલિતભાઈ ઠુમર આવ્યા છે. રોજ સવારે અમરેલી શહેરના દરેક પોઇન્ટ પર જ્યાં પોલીસ તહેનાત છે ત્યાં રૂબરૂ જઈ ને દરેક પોલીસને માસ્ક આપે છે તેમજ દરેક પોલીસને સેનેટરાઈઝર કરવાની કાબીલેદાદ કામગીરી કરી રહ્યા છે.

Related posts

VIDEO: ધારી વિસાવદર હાઇવે પર માતા સિંહણે બચાવ્યું સિંહબાળ

City Watch News

કમોસમી વરસાદથી પાકને થયેલ નુકશાનીનું સર્વે કરવા માંગ

City Watch News

ગણતરીના દિવસોમા સણોસરા ગામે ખુની હુમલો કરી નાસી ગયેલ આરોપીને શોધી કાઢતી અમરેલી તાલુકા પોલીસ

City Watch News