fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

કોરોના વાઇરસ / અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ MP ગ્રાન્ટમાંથી 51 લાખ રૂપિયા ફાળવા

આજ રોજ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ  માન. કલેક્ટર શ્રી આયુષકુમાર ઓક સાથે બેઠક કરી જિલ્લામાં કોરોના વાઇરસને લઈ આરોગ્ય વિભાગ તરફ થી લેવામાં આવેલ પગલા અને જિલ્લાની જનતા માટે વહીવટી તંત્ર તરફ થી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે કરવામાં આવી રહેલ આયોજનનો તાગ મેળવી MPLADS માંથી રૂ.51 લાખની ફાળવણીનો પત્ર પાઠવેલ હતો.

આ ગ્રાન્ટ ફાળવણીની તમામ કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ થાય તે હેતુ થી જિલ્લા આયોજન અધિકારી શ્રી ગોહિલને પણ રૂબરૂ મળી પત્ર પાઠવી ભલામણ કરેલ હતી.

Related posts

ઉધોગ સાહસિકતા વિકાસ સંસ્થાન દ્વારા સાવરકુંડલામાં પ્રથમવાર તાલીમ યોજવામાં આવી

City Watch News

સાવરકુંડલાના ગોરડકા ગામે સ્થાનિકોએ કરી પ્રાથમિક શાળાને કરી તાળાબંધી

City Watch News

અમરેલીના શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 12મો સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

City Watch News