fbpx
37 C
Gujarat
April 7, 2020
www.citywatchnews.com
અમરેલી

અતિ આવશ્યક ચીજવસ્તુઓ તેમજ અતિ જરૂરી સારવાર માટે મુશ્કેલી જણાય તો હેલ્પલાઈનનો સંપર્ક સાધો

ટોલ ફ્રી નંબર ૦૨૭૯૨-૧૦૭૭ અથવા ટેલિફોન નંબર ૦૨૭૯૨-૨૩૦૭૩૫ પર કોલ કરો
અમરેલી જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો બિનજરૂરી સંગ્રહ ટાળવા તેમજ અતિ આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાત માટે કોઈ મુશ્કેલી સર્જાય અથવા જે લોકોને અતિ જરૂરી સારવાર માટે બહાર જવામાં મુશ્કેલી જણાય તો હેલ્પ લાઇનના ટોલ ફ્રી નંબર ૦૨૭૯૨-૧૦૭૭ અથવા ટેલિફોન નંબર ૦૨૭૯૨-૨૩૦૭૩૫ ઉપર સંપર્ક કરવા જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

દરિયાકાંઠે આવેલ વારાહ સ્‍વરૂપ ભગવાનનાં મંદિરનાં સાનિઘ્‍યમાં દિવ્‍ય તુલસી વિવાહ યોજાશે

City Watch News

ગુજરાત સ્‍ટેટ કો.ઓપ. બેન્‍કનાં ચેરમેન અને વાઈસ ચેરમેન પદે વરણી થઈ

City Watch News

અમરેલીની ડિસ્‍ટ્રીકટ કોર્ટમાં કોરોનાને લઈને હોમિયોપેથી દવાનું વિતરણ

City Watch News