fbpx
40 C
Gujarat
April 5, 2020
www.citywatchnews.com
અમરેલી

કોરોના વાઇરસ સામે ઝઝુમી રહેલું અમરેલી તંત્ર. અમરેલી નગરપાલિકાના આખા વોર્ડ નં.2 ને સેનેટરાઈઝ કરવામાં આવ્યું

અત્યારે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે હિંમતથી સામનો કરી રહ્યું છે. સરકારી તંત્ર દ્વારા ખૂબ અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે બસ લોકો ઘરની બહાર ના નીકળી ને તંત્ર ને સહકાર આપે તો આ મહામારી સામે રક્ષણ મેળવી શકાય છે. અમરેલી તંત્ર દ્વારા રોજ સવારે દવાનો છંટકાવ કરવામાં આવે છે અને રોજ એક વોર્ડ ને સેનેટરાઈઝ કરવામાં આવે છે. તંત્ર દ્વારા ચિતલ રોડ અમરેલી નગરપાલિકા ના આખા વોર્ડ નં. 2 ને સેનેટરાઈઝ કરવામાં આવ્યું હતું. વોર્ડ નં 2 ના કર્તવ્યનિષ્ઠ સદસ્ય પતંજલભાઈ કાબરીયાના સીધા માર્ગદર્શન નીચે આખો વોર્ડ નં.2 ને સેનેટરાઈઝ કરવામાં આવ્યો હતો

Related posts

પ્રોહીબીશનનાં ગુન્‍હામાં નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

City Watch News

બગસરા બાયપાસ હડાળા રોડ પર ટ્રાફીક જામ

City Watch News

આપણે સૌ સંકલ્‍પ કરીએ,સાથે મળીને પ્રયત્‍ન કરીએ,તો આપણે આ કોરોના મહામારીમાંથી ચોકકસ બચી શકીશું,જરૂર છે સાવચેતીની ?સ્‍વયં શિસ્‍તની : ડો.કાનાબાર 

City Watch News