fbpx
40 C
Gujarat
April 5, 2020
www.citywatchnews.com
અમરેલી

પ્રશાસન દ્વારા અમરેલીવાસીઓ માટે દૂધ, શાકભાજી-ફળો અને કરિયાણાની હોમ ડિલિવરીની વ્યવસ્થા

*રૂ. ૧૦૦૦થી વધુની ખરીદી ઉપર હોમ ડિલિવરી ફ્રી અને રૂ. ૧૦૦૦ થી ઓછી ખરીદી પર રૂ. ૨૫ ચૂકવવાના રહેશે

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનના સમયગાળા દરમિયાન જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નાગરિકો માટે દૂધ, શાકભાજી-ફળો અને કરિયાણા જેવી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની હોમ ડિલિવરીનું આયોજન કરવામાં આવ્યું છે.

તંત્રે જાહેર કરેલી યાદી મુજબના વિસ્તાર/વોર્ડ વાઈઝ વિતરણકર્તા ઓનો ટેલિફોનિક સંપર્ક સાધી આ વ્યવસ્થાનો લાભ મેળવવાનો રહેશે. અમરેલીના ગ્રાહકોએ રૂ. ૧૦૦૦ થી વધુની ખરીદી ઉપર હોમ ડિલિવરી ફ્રી અને રૂ. ૧૦૦૦ થી ઓછી ખરીદી પર રૂ. ૨૫ ચૂકવવાના રહેશે.

અમરેલી શહેરમાં વિવિધ જગ્યાએ ૨૦ જેટલા મિલ્ક પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. અમરેલી શહેરના વિવિધ વોર્ડ વાઈઝ શાકભાજીના વિક્રેતાઓ ગોઠવવામાં આવ્યા છે અને ૧૬ જેટલા કરિયાણા વિક્રેતાઓએ વ્યવસ્થા કરેલી છે.

Related posts

અમરેલીની વિદ્યાસભા સંચાલિત ગજેરા સ્‍કૂલનો અંડર-17 ક્રિકેટ ટીમમાં દબદબો

City Watch News

બગસરાનાં માવજીંજવા ગામે વિદેશી દારૂનાં જથ્‍થા સહિત કુલ કિં.રૂ.૫,૨૩,૪૬૦/- નાં મુદ્દામાલ સાથે પ્રોહી. બુટલેગર્સને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

City Watch News

લીલીયા શહેરમાં જરૂરિયાત લોકોને ટિફિન ઘરે પહોંચાડતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

City Watch News