fbpx
40 C
Gujarat
April 5, 2020
www.citywatchnews.com
અમરેલી

કોરોના વાઇરસ / રાજુલાના એક શંકાસ્પદ કેસનો રીપોટ આવ્યો નેગેટિવ : તંત્રએ અનુભવ્યો હાશકારો

અમરેલી જીલામા શંકાસ્પદ કેસ રાજુલા હોસ્પિટલ થી અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડાયા 20 વર્ષીય યુવતી થોડા દિવસો પહેલા વડોદરા થી આવી હતી સેમ્પલ ભાવનગર મોકલાયા હતો જેનો સેમ્પલ નો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં જેટલા પણ સેમ્પલ લેવાયાં છે તે તમામના રિપોર્ટ્સ નેગેટીવ

Related posts

અમરેલી શહેર/જિલ્લામાં ભુમાફિયાઓ સામે હવે બાયો ચડાવશે અમરેલી પોલીસ. રેન્જ આઈજી અશોકકુમાર યાદવે પત્રકાર પરિષદમાં માહિતી આપી.

City Watch News

બગસરાના કડાયા ગામ નજીક દીપડાના સગડ મળ્યા, શાર્પ શૂટર સહિત વન વિભાગનો કાફલો પહોંચ્યો

City Watch News

સાંસદ નારણભાઇ કાછડીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

City Watch News