fbpx
27 C
Gujarat
August 12, 2020
www.citywatchnews.com
અમરેલી ગુજરાત

સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઈ લર્નિંગ સેવા વિનામૂલ્યે

સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઈ લર્નિંગ સેવા વિનામૂલ્યે. આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના કહેર વચ્ચે ઘેરાયેલું છે ત્યારે એમાંથી શિક્ષણ જગત પણ બાકાત રહી શકે નહીં આ પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓ ઘેર બેઠા વિનામૂલ્યે અવિરતપણે શિક્ષણ મેળવી શકે તે માટે અમરેલી સ્થિત દીપક હાઇસ્કૂલ (રૂપાયતન) માધ્યમિક શાળા ના ઉત્સાહિત અને ખંતીલા શિક્ષકશ્રી સંજય ડી માંગરોળીયા  (M.A.,B.Ed.)ધોરણ ૧૧ અને ધોરણ 12 અર્થશાસ્ત્ર સરળ સમજૂતી સાથે ના ૪૦૦ કરતાં પણ વધારે વિડીયો લેકચર બનાવેલા છે જે વિદ્યાર્થીઓ lockdown ના સમયગાળા દરમિયાન વિનામૂલ્યે ઘેર બેઠા જોઈ શકે છે. આ વિડીયો લેકચર નો લાભ સમગ્ર ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ કરી શકશે તેઓ વિડીયો લેકચર ની સાથે સાથે વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન જે કંઈ પણ મુશ્કેલીઓ પડતી હોય છે તેનું નિવારણ પણ ઓનલાઇન જ આપે છે સમગ્ર ગુજરાત રાજ્યમાં આ ઘટના કદાચ પ્રથમ વખત બનેલી હશે કે જેમાં સ્વાધ્યાય ના બધા જ  પ્રશ્ન ઓનું સોલ્યુશન વિદ્યાર્થીઓ ઘેર બેઠા વિનામૂલ્યે મેળવી શકે છે આ ઉપરાંત શ્રી સંજય  માંગરોળીયા જે ઉત્તમ કાર્ય કરી રહ્યા છે તો તેના કાર્ય ને આપણે બિરદાવીએ અને lockdown ના તબક્કાને એક સાર્થક ઉપયોગ કરીયે.  વિડીયો લેક્ચર online youtube માં જોવા માટે youtube મા AN ACE OF ECONOMICS  સર્ચ કરવુ અથવા મોબાઈલમાં PDF મેળવવા ૯૮૨૫૯૨૦૩૭૪ WHATSAPP કરવું

Related posts

કોરોના ના કારણે 14મી એપ્રિલ ડો બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ પોતાના પરિવાર સાથે ઘરમાજ ઉજવણી કરતા શૈલેષ પરમાર

City Watch News

અમરેલીમાં ધાનાણી દ્વારા સંચાલિત ભૂખ્યાને ભોજન સેવા યજ્ઞ અન્નક્ષેત્રમાં ફતેપુરના સંત શ્રી ભક્તિરામ બાપુ

City Watch News

અમરેલી જિલ્‍લામાં પ્રવેશતા તમામ વાહનોનાંમુસાફરોનાં આરોગ્‍યનું સઘન ચેકીંગ શરૂ થયું

City Watch News