fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
અમરેલી

સમસ્ત જિલ્લા આહિર સમાજના પ્રમુખ જીતુભાઈ ડેરે કોરોના વોરિયર્સ સાથે પ્રિતીભોજન કરીને પાંત્રીસમી લગ્નતિથી ઉજવી

સમસ્ત અમરેલી જિલ્લા આહિર સમાજના પ્રમુખશ્રી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ તથા કાણકીયા મહેતા શૈક્ષણીક સંકુલના મેને.ટ્રસ્ટી, સેવાપુરુષ શ્રી જીતુભાઈ બી.ડેરે પોતાના દાંપત્ય જીવનની પાંત્રીસમી વર્ષ ગાંઠ સુરત-અમદાવાદ-મુંબઈ થી આવતા લોકોની સ્ક્રીનીંગ કાર્યવાહીમાં જીવના જોખમે કોરોના સામે લડતા કોરોના વોરિયર્સ એવા ડોક્ટર્સ, નર્સીસ તથા હોમગાર્ડઝને સાદાઈથી સોશ્યલ ડીસાટન્સનું પાલન કરાવી ને પ્રિતી ભોજન કરાવીને સમગ્ર જીલ્લામાં કામ કરતાં કોરોના-વોરિયર્સનું મનોબળ વધાર્યું હતું. લગ્ન જીવનની પાંત્રીસમી વર્ષ ગાંઠ પર પ્રિતી ભોજન કરાવવાનો અવસર પ્રાપ્ત થયો તે મારા માટે અતિ આનંદનો પ્રસંગ છે, શ્રી જીતુભાઈ ડેરની આ સેવાની સમગ્ર જિલ્લાએ નોંધ લઈને અભિનંદનની વર્ષા કરી હતી.

Related posts

અમરેલી APMC ના 11-3-2020 ના ભાવ

City Watch News

સાવરકુંડલા અને લીલીયા ખાતે તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિના કાર્યક્રમમાં લોકોના વિવિધ પ્રશ્નો અંગે સમિક્ષા અને ચર્ચા કરતા ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત

City Watch News

અમરેલી કે.કે.પારેખ, એન.એસ.એસ તથા ડાયનેમિક ગૃપ દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે વેલેન્ટાઈન્સ-ડે ઉજવાયો

City Watch News