fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
અમરેલી વિડિયો ગેલેરી

1300 મુસાફરોને લઈને બોરીવલીથી સાવરકુંડલા પ્રથમ ટ્રેન આવશે


અમરેલી-આજે રાત્રે મુંબઈથી સાવરકુંડલા સ્પેશિયલ ટ્રેન આવશે…1300 મુસાફરોને લઈને બોરીવલીથી સાવરકુંડલા પ્રથમ  ટ્રેન આવશે…950 મુસાફરો અમરેલી જિલ્લાના અને 300 મુસાફરો જૂનાગઢના હશે….અમરેલી કલેક્ટર આયુષ ઓક અને ડી ડી ઓ. તેજસ પરમારની ટીમની તૈયારી….આવનારા તમામ મુસાફરોનું રેલવે સ્ટેશન પર જ સ્ક્રીનીંગ કરી 24 કલાક સરકારી ફેસિલિટીમા કોરોન્ટાઈન કરાશે…મુંબઈથી સૌરાષ્ટ્રના વતનીઓની બીજી ટ્રેનનું પણ બુકિંગ શરૂ થયું….સાવરકુંડલા રેલવે સ્ટેશન પર સાફસફાઈ શરૂ કરાઈ…

Related posts

લાઠીના પનોતા પુત્ર અને ગુજરાતનું ગૌરવ એરમાર્શલ જનકકુમારસિંહજીને સર્વ જ્ઞાતિ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ

City Watch News

રાજુલાની કન્યાશાળામાં ટિવનીંગ પાર્ટનરશીપ કાર્યક્રમ યોજાયો

City Watch News

સફાઈ મિલિટરીની છાપ ધરાવતી બાપાસીતારામ ટ્રસ્ટ સંસ્થાએ સતાધારની સફાઈ સેવા કરી

City Watch News