fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
અમરેલી

સાવરકુંડલાની હ્ર્દય કંપાવતી ઘટના : ત્રણ વર્ષની બાળકી ઉપર અજાણ્યા નરાધમોએ કર્યો બળાત્કાર

અમરેલી-સાવરકુંડલાની હ્ર્દય કંપાવતી ઘટના…ત્રણ વર્ષની બાળકી ઉપર અજાણ્યા નરાધમોએ કર્યો બળાત્કાર…સાવરકુંડલા શહેરમાં નાવલી નદીના પટમાં ઝૂંપડું બાંધી રહેતા ભિક્ષાવૃત્તિ કરતા પરિવારની ત્રણ વર્ષની દીકરીને નરાધમોએ પીખી નાખી….
સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામ ખાતે લઈ જઈ બળાત્કાર (રેપ) કર્યો…બાળકીને મોટા ઝીંઝુડા ગામના બસ સ્ટેન્ડ નાખી બળાત્કારીઓ ફરાર થઈ ગયા..વહેલી સવારે ગામ લોકોની અવર જવર શરૂ થતાં કણસતી હાલતમાં બાળકી નજરે પડતા પોલીસ અને ૧૦૮ ને જાણ કરવામાં આવી..પોલીસ દ્વારા રેપની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા સાવરકુંડલા તાલુકોમાં નાકાબંધી કરવામાં આવી…એસ.પી. નિરલિપ્ત રાય દ્વારા અલગ અલગ ટિમ દ્વારા નરાધમોને પકડવા ચક્રોગતિમાન કર્યા….

Related posts

સાવરકુંડલા તાલુકાની શ્રી ફીફાદ પ્રાથમિક શાળાનાં બાળકોની ઐતિહાસિક સફર

City Watch News

અમરેલી શહેરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની થતી હેરા-ફેરી પકડી પાડી વાહન કુલ રૂ.૧.૯૪.૨૭૫/- નો મુદ્દામાલ કબ્જે કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

City Watch News

કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૧૧૪ ઇસમો સામે ૭૭ ગુન્‍હાઓ દાખલ કરી ૨૧૫ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્‍લા પોલીસ

City Watch News