fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
અમરેલી

ધારી નજીક વાડીમાં સિંહ પરિવાર મોજ મસ્‍તીમાં મશગુલ

ધારી ગીર પૂર્વમાં છેલ્‍લા મહિનાઓથી સિંહોનાં મોતની સંખ્‍યામાં સતત વધારો થઇ રહયો છે. તેવા સમયે આજે ધારી નજીક આવેલ એક વાડીમાં સિંહ પરિવાર પાણીનાં અવેડા નજીક બેસીને મોજ મસ્‍તીમાં મશગુલ જોવા મળતા પર્યાવરણ અને સિંહપ્રેમીઓમાં આનંદની લાગણી ફરી વળી હતી.

Related posts

ડેડાણ ગામે બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા શાકોત્સવનૂં ભવ્ય આયોજન કરાયું

City Watch News

ધારીના MLA કાકડિયાના ઘરે તાળુ,સસરાએ કહ્યું બે દિવસથી સંપર્કમાં નથી

City Watch News

રોજીંદા વપરાશની વસ્‍તુઓ સાથે જરૂરીયાતમંદ લોકોની સંભાળ લેતું સહકાર : ઈફકો દ્રારા કીટ વિતરણ

City Watch News