fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
અમરેલી વિડિયો ગેલેરી

ધારીના ભાડેર ગામે દીપડાએ બે લોકો પર કર્યો હુમલો

અમરેલી – ધારીના ભાડેર ગામે દીપડાએ બે લોકો પર કર્યો હુમલો…ખેડૂતના ખેતરે ઓરડીમાં બેઠેલા દીપડાએ મા દીકરા ઉપર કર્યો હુમલો…ભાડેર ગામે ખેડૂતના ખેતરની ઓરડીમાં કામકાજ અર્થે ખેડૂત મહિલા અને તેનું પુત્ર જતા થયો હુમલો….માતાને જમણા હાથ પર અને પુત્રને ખભા પર પહોંચી નોર્મલ ઇજાઓ…બંને મા દીકરાને બગસરા સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા…

Related posts

અમરેલી-હેલ્મેટના કાળા કાયદાને હટાવવા ડો.કાનાબારની જહેમત લાવી રંગ

City Watch News

અમરેલી જીલ્લામાં સતત બીજા દિવસે વરસાદ

City Watch News

અમરેલી જિલ્‍લામાં લોકડાઉનની સંપૂર્ણ અમલવારી માટે કુલ ર877 વાહનો ડીટેઈન કરાયા

City Watch News