fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
અમરેલી

અમરેલી જિલ્લામાં અગન વર્ષા વરસતા સિંહો ગરમીથી બચવા ઘોબા નજીક શેત્રુંજી નદીમાં આવી ચડ્યા

અમરેલી જિલ્લામાં અગન વર્ષા  વરસતા સિંહો ગરમીથી બચવા ઘોબા નજીક શેત્રુંજી નદીમાં આવી ચડ્યા…શેત્રુંજી નદીના ઠંડા પટમાં પાણી  પાસે આવી સિંહોએ જમાવ્યો અડીંગો…ભર બપોરના સમયે બૃહદગીર મૂકી સિંહો નદીમાં આવી ઠંડક મેળવતા નજરે ચડ્યા….કાળ જાળ ગરમીથી બચવા સિંહોએ બપોરનાં સુમારે નદી કાંઠાના પાણના વૃક્ષોનો લીધો સહારો..સામાન્ય રીતે રાત્રે જ નીકળતા સિંહો ગરમીને કારણે દિવસે શેત્રુંજી નદીમાં આવી ચડ્યા….સાવરકુંડલા વન વિભાગ દ્વારા સિંહોની સુરક્ષા અંગે રોજ બરોજ  કરવામાં આવે છે ફેરણા….અમરેલીમાં  42.2 ડિગ્રી તાપમાન નોંધાતા તેની સીધી અસર સિંહો પર જોવા મળી…

Related posts

અમરેલી જિલ્‍લામાં સેવાભાવીઓ દ્વારા સેવાયજ્ઞ અવિરત

City Watch News

અમરેલીમાં આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ કોચ રોબીનસન ટુરીનાવેનું સ્‍વાગત

City Watch News

અમરેલીમાં ભૂખ્યાને ભોજન ની:શૂલ્ક અન્નક્ષેત્રમાં ધાનાણીને આશીર્વાદ આપતાં સાંખ્યયોગી પૂજ્ય શ્રી લીલાબા

City Watch News