fbpx
37 C
Gujarat
May 25, 2020
www.citywatchnews.com
અમરેલી

લાઠી તાલુકા માં ચાલતા નરેગા યોજના ના રિલીફ કાર્ય ની મુલાકાતે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર

લાઠી તાલુકા માં ચાલતા નરેગા યોજના ના રિલીફ કાર્ય ની મુલાકાતે ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયા જિલ્લા પંચાયત ના જીતુભાઇ વાળા આંબાભાઈ કકડીયા લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી રામજીભાઈ ઇસામલીયા દામનગર શહેર કોંગ્રેસ ના જીતુભાઇ નારોલા મહિપતબાપુ તુલશીભાઈ કાત્રોડીયા ગ્રામ્ય વિસ્તારો ના સરપંચ શ્રી ઓ સહિત ના અગ્રણી ઓ એ લાઠી તાલુકા માં યુપીએ સરકાર માં બંધારણીય સુધારો કરી ફરજીયાત  સો દિવસ રોજગાર ની ગેરિટી આપતી યોજના નરેગા હેઠળ ચાલતા રિલીફ કાર્ય દ્વારા ૯૦૦ થી વધુ શ્રમિકો ની છભાડીયા ગામે અને ભિગરાડ ખાતે રાહત કાર્ય ના શ્રમિકો ની મુલાકાતો લીધી શ્રમિકો ના પ્રશ્નો સાંભળ્યા હતા તાલુકા વિકાસ અધિકારી શ્રી લાઠી મકવાણા સાહેબ સહિત ઓર્ગેનાઇઝર શ્રી નીતિનભાઈ પુનતીયા સહિત ના ઓ પાસે થી શ્રમિકો ને આપતી રોજગારી અને પીવા ના પાણી સહિત કામ ના કલાકો નાણાં ની ચુકવણી સહિત ની વિગતો મેળવી હતી લાઠી તાલુકા ના અનેકો ગ્રામ્ય વિસ્તારો માં શ્રમજીવી પરિવારો નિયમિત રોજગારી મળી રહે તેવા હેતુ એ જ્યાં જરૂર જણાય તેવા ગ્રામ્ય વિસ્તારો માં રિલીફ કર્યો શરૂ કરવા સરકાર માં વધુ દિવસો શ્રમિકો રોજગારી મેળવી શકે શ્રમિકો ને મળેલ બંધારણીય રોજગાર અધિકાર આપતી નરેગા યોજના અંતર્ગત ઘર આંગણે રોજગાર મળી રહે તેવા સુંદર ઉદેશ સાથે તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંધજી ની દુરંદેશી થી દાખલ થયેલ યોજના થી હજારો શ્રમિકો ને રોજગાર કપરા કાળ માં આશીર્વાદ રૂપ બની રહ્યા છે આ રોજગાર તાલુકા ના અનેકો ગ્રામ્ય વિસ્તારો માં સારી રીતે ચાલે વધુ લોકો ને રોજગારી મળે તે માટે તાલુકા ના તંત્ર સાથે ધારાસભ્ય શ્રી ઠુંમર સહિત ના અગ્રણી ઓ એ સ્થળ વિઝીટ કરી હતી.

 

Related posts

એમ્બ્યુલન્સમાં મુસાફરી કરતા ઇસમો તથા એમ્બ્યુલન્સોને ઝડપી પાડતી બાબરા પોલીસ

City Watch News

માસ્ક ન પહેરવા બદલ અમરેલી અને કુંકાવાવ તાલુકાની ૧૧૨ ગ્રામ પંચાયતો દ્વારા ૪૬,૪૦૦ નો દંડ વસૂલાયો

City Watch News

દામનગર સામાજિક અગ્રણી સ્વ. બી.ડી પટેલની સ્મૃતિમાં પ્રવેશદ્વાર નિર્માણ સ્થળે ધારાસભ્ય ઠુંમર સહિતના અગ્રણીઓ

City Watch News