fbpx
30 C
Gujarat
May 29, 2020
www.citywatchnews.com
અમરેલી

દાઉદી વ્હોરા સમાજ આજે પવિત્ર રમઝાન ઈદ ના પર્વ ની ઘરે રહી ને ઉજવણી કરશે

દાઉદી વ્હોરા સમાજ આજે પવિત્ર રમઝાન ઈદ ના પર્વ ની ઘરે રહી ને ઉજવણી કરશે …. દાઉદી વ્હોરા સમાજ ના ધર્મ ગુરુ ડો. સેયદના  mufaddal  saiffudin  સાહેબ ના ફરમાન મુજબ રમઝાન માસ ના  30-દિવસ માં ઘરે થીજ ખુદા ની ઈબાદત  . રોઝા. નમાજ. કુરાને શરીફ ની તિલવત . મજલિશો પઢી  ઘરે થી જ અદા કરી પવિત્ર રમઝાન માસ પૂરો કરી આજે ઈદ ના પર્વ નું ઉજવણી કરશે . મોહમ્મદ ત્રવાડી

Related posts

અમરેલીનાં શહેરીજનોને પ્રધાનમંત્રીનાં જનતા કર્ફયુનાં સુચનનું પાલન કરવું જરૂરી

City Watch News

છેલ્લાં એકાંદ વર્ષથી અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ભોગબનનાર સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

City Watch News

સુરતથી અમરેલી આવતી બસોમાં પરમીટમાં પોતાના નામો નહીં હોવાનું જાણવા છતા જાણીબુઝીને બીજી વ્યક્તિઓના નામે, ખોટા નામો ધારણ કરી ઠગાઇ કરી સુરતથી અમરેલી આવતા ત્રણ પુરુષ ઇસમો તથા બે મહિલાઓને પકડી પાડી તેઓના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ

City Watch News