fbpx
35 C
Gujarat
May 29, 2020
www.citywatchnews.com
અમરેલી વિડિયો ગેલેરી

રાજુલાના 171 બિહારી શ્રમિકોને જૂનાગઢ ખાતે જવા રવાના કરાયા

અમરેલી – બિહારી પરપ્રાંતિઓને પોતાના વતનમાં પરત મોકલવાની કામગીરી….રાજુલાના 171 બિહારી શ્રમિકોને   જૂનાગઢ ખાતે જવા રવાના કરાયા….લક્ઝરી બસ મારફતે રવાના કરવામાં આવ્યા….રાજુલાની આસપાસની મહાકાય કંપનીઓમાં કામગીરી કરી રહ્યા હતા બિહારી શ્રમિકો….જૂનાગઢથી ટ્રેન મારફતે બિહાર પહોંચાડવામાં આવશે…તંત્ર દ્વારા કરાઈ રહી છે કામગીરી…

Related posts

જિલ્‍લાની 1697 આંગણવાડીની બહેનોને તમાકુમુકત આંગણવાડી કેન્‍દ્ર અંગે તાલીમ યોજાઈ

City Watch News

જાળિયા પ્રાથમિક શાળા આચર્ય બદલી મુદે શાળાના બાળકો દ્વારા વિરોધ કરાયો

City Watch News

સાવરકુંડલાના ભુવારોડ નેરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડ રકમ સહિત કુલ રૂ.૧,૫૭,૯૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી ટીમ

City Watch News