fbpx
www.citywatchnews.com
અમરેલી વિડિયો ગેલેરી

લીલીયામાં પવન સાથે ધોધમાર વરસાદ,લીલીયાના ગ્રામીણ ગામડાઓમાં વરસાદ

અમરેલી-લીલીયા શરૂ થયો ધોધમાર વરસાદ….લીલીયામાં પવન સાથે ધોધમાર વરસાદ….લીલીયાના ગ્રામીણ ગામડાઓમાં વરસાદ….ખેડૂતોને ઉનાળુ પાકની સતાવી રહી છે ચિંતા…..વીજળીના કડાકા ભડકા સાથે થયું વરસાદનું આગમન…. લીલીયાની નાવલી નદીમાં આવ્યું  હળવું પુર….

Related posts

મહિલા વિકાસ ગૃહ સંસ્થાની રાજ્યના ગ્રાન્ટ બંધ કરતાં પૂર્વ કાયદા મંત્રી દિલીપ સંઘાણીએ કલેક્ટરને રજૂઆત

City Watch News

પાવન ધર્મ ‘મહાશિવરાત્રી’એ અમરેલી ભક્તિને રંગે રંગાયું

City Watch News

અમરેલી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવતા ઝરમર વરસાદ

City Watch News