fbpx
32 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
અમરેલી

અમરેલીમાં કોરોના બેકાબૂ આજે વધુ ૧૦ કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ

અમરેલીમાં કોરોના બેકાબૂ આજે વધુ ૧૦ કોરોના પોઝિટિવ કેસ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ.

– અમરેલી શહેર – (૧) ૫૦ વર્ષીય મહિલા માણેકપરા. (૨) ૫૦ વર્ષીય મહિલા જેસીંગપરા.
– અમરેલી તાલુકા- (૩) ૪૨ વર્ષીય પુરુષ રંગપુર. (૪) ૫૫ વર્ષીય મહિલા ગાવડકા. (૫) ૭૫ વર્ષીય મહિલા ઈશ્વરીયા.
– ધારી- (૬) ૨૫ વર્ષીય મહિલા ક્રિષ્ના પાર્ક ધારી શહેર.
– લાઠી- (૭) ૪૫ વર્ષીય પુરુષ શહેર. (૮) ૩૦ વર્ષીય પુરુષ જરખીયા.
– સાવરકુંડલા – (૯) ૪૦ વર્ષીય પુરુષ- ગોરડકા.
– રાજુલા શહેર – (૧૦) ૪૦ વર્ષીય પુરુષ.

આમ આજના ૧૦ સહિત અમરેલી જિલ્લામાં કુલ-૭૦ કોરોના પોઝિટિવ કેસ આવેલ છે, જેમાંથી ૫ નું દુઃખદ અવસાન થયેલ છે, તેમજ ૩૦ દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલ છે,હાલ ૩૫ દર્દીઓ સારવાર હેઠળ છે.

Related posts

લાઠીમાં તા.૧૬/૧૨/૨૦૧૯ ને સોમવારના રોજ વ્હોરા સમાજના ધર્મગુરૂનો જન્મદિવસ ધામધુમથી ઉજવાયો

City Watch News

બાબરા તાલુકાના સીરવાણીયા ગામે વાડી વિસ્‍તારમાંથી જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સહિત કુલ કિં.રૂ.૮૮,૩૩૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

City Watch News

અમરેલી શહેરમાં હનુમાનપરા રોડ મારૂતી નગર તથા જશોદાનગરમાં અલગ અલગ જગ્યાએ જાહેરમાં ગે.કા. પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા ૨૨ ઇસમોને રોકડા રૂપીયા ૩૧,૮૬૦/- ના મુદ્દામાલ સાથે તેમજ હિરામોતી ચોકમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૨ કિ.રૂ.૩૬૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ

City Watch News