fbpx
29 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
અમરેલી

દામનગર અમરેલી જિલ્લા માં કોવિડ ૧૯ ના વધતા કેસો થી પોલીસ દ્વારા ફરજીયાત માસ્ક સોશ્યલ ડિસ્ટન્ટ માટે કવાયત તેજ મુખ્ય બજાર શાકમાર્કેટ રોડ રસ્તા ઓ પબ્લિક પ્લેસ સર્વત્ર ખાખી ની હાજરી

દામનગર અમરેલી જિલ્લા માં કોવિડ૧૯ વધતા કેસો થી દામનગર પોલીસ દ્વારા કોરોના ની ચેઇન તોડવા સધન ઝુંબેશ અમરેલી જિલ્લા માં વધતા જતા કોવિડ૧૯ કેસો થી તંત્ર સતર્ક શહેર ના દરેક વિસ્તારો માં ખાખી ની ચૂસક હાજરી દામનગર પોલીસ સ્ટાફ દ્વારા શહેર ની મુખ્ય બજારો શાક માર્કેટ ભીડભાડ વાળી સાંકડી બજારો માં વેપારી દુકાનદારો ને કડક ચૂસના ગ્રાહકો સાથે વેપાર કરતા પહેલા સોશ્યલ ડિસ્ટન્ટ અને ફરજીયાત માસ્ક પહેરેલ હોવું જોઈ એઆકરા દંડ ની વ્યવસ્થા સ્થળ પર જ રૂપિયા ૨૦૦ ની એન સી મૂકી ફરજીયાત માસ્ક નું પાલન કરાવતી સ્થાનિક પોલીસ ઇન્સ્યુબિશન પિરિયડ શરૂ કોવિડ ૧૯ ના વધતા કેસો લાઠી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો માંથી મળવા શરૂ જિલ્લા માં આજે એકીસાથે ૧૦ પોઝીટીવ કેસ મળતા તંત્ર ની ચિંતા વધી દામનગર શહેર માં ફરજીયાત માસ્ક સોશ્યલ ડિસ્ટન્ટ ના પાલન માટે તંત્ર ની બાજ નજર દરેક જગ્યા એ પોલીસ હોમગાર્ડ ની અસુક હાજરી જોવા મળી રહી છે

Related posts

સી.સી.આઈ દ્વારા ખેડૂતો નાં કપાસ નાં પાકોની ખરીદી એકાએક બંધ કરતા આ પ્રશ્ને માન મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રી ને પત્ર પાઠવી રજૂઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

City Watch News

અમરેલીમાં કોવિડ-૧૯ના આજના ૪ શંકાસ્પદ કેસ સહિત આજ સુધી કુલ ૧૦૬ કેસ નોંધાયા: ૧૦૨ નેગેટિવ અને ૪ રિપોર્ટ પેન્ડિંગ

City Watch News

અમરેલી જિલ્‍લામાં લોકડાઉનની સંપૂર્ણ અમલવારી માટે કુલ ર877 વાહનો ડીટેઈન કરાયા

City Watch News