fbpx
29 C
Gujarat
July 10, 2020
www.citywatchnews.com
અમરેલી

દામનગર શહેરી અને ગ્રામ્ય માં ધરતી પુત્રો ની ધીરજ કલાકો કે દિવસો સુધી સરદાર યુરિયા ની પ્રતીક્ષા ઉત્પાદક સંસ્થા તરફ થી જ અછત ખેડૂતો ને પૂરતા પ્રમાણ માં યુરિયા ખાતર મળે તેવી માંગ

દામનગર શહેરી અને ગ્રામ્ય માં ધરતી પુત્રો ની ધીરજ યુરિયા ખાતર ની લાઈનો માં કલાકો સુધી પ્રતીક્ષા પૂરતા પ્રમાણ માં યુરિયા ખાતર ખેડૂતો ને મળે તેવી માંગ ખાતર ઉત્પાદક કંપની તરફ થી અછત
દામનગર શહેરી અને ગ્રામ્ય માં ધરતી પુત્રો ની ધીરજ ખાતર ની લાઈનો માં કલાકો સુધી પ્રતીક્ષા કરતા ખેડૂતો ને પૂરતા પ્રમાણ માં નિયમિત સરદાર યુરિયા ખાતર મળે તેવી માંગ
યુરિયા ખાતર ઉત્પાદન કરતી ક્રિપ્કો ઇફકો નર્મદા સહિત ના ખાતર ઉત્પાદકો તરફ થી જ નિયમિત ખાતર નો જથ્થો નહિ મળવા થી અછત ઉભી થતી રહે છે
જી એફ સી હજીરા વડોદરા પોર્ટ થી જોઈતા પ્રમાણ માં યુરિયા ખાતર નો જોઈતો પુરવઠો નહિ મળવા થી   ખેડૂતો ખાતર ની ભારે તંગી ભોગવી રહ્યા છે કલાકો સુધી વાહનો સાથે લાઈનો લાગે છે
દામનગર શહેર માં અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘ ની દુકાન અને ગોડાઉન ઉપર ખાતર આવ્યા ની ખબર પડતાં જ ખેડૂતો ની લાંબી કતારો વાહનો સાથે લાગી જાય છે
ડેપો મેનેજર ના જણાવ્યા મુજબ ખાતર ઉપર થી બે દિવસે એકાદ ગાડી આવતી હોવા નું જણાવ્યું હતું ગાડી આવતા ની સાથે તુરંત વિતરણ કરી દેવાય છે પણ યુરિયા ખાતર ની અછત દૂર ઉત્પાદક કંપની ઓ થી છે અમો વિકેતા શુ કરી એ ?
સરકાર તરફ થી મધ્યસ્થી કરી યુરિયા ખાતર ઉત્પાદક કંપની ઓ જોઈતા પ્રમાણ માં યુરિયા ખાતર ખાતર ડેપો ને ફાળવે અને ખેડૂતો ની મુશ્કેલી ઓ દૂર કરવા માંગ ઉઠી રહી છે

Related posts

દામનગર શહેરની તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત ઝેડ એમ અજમેરા ઈંગ્લીશ સ્કૂલ ખાતે શાળા આરોગ્ય તપાસ અંતર્ગત ઉજવણી કરાય

City Watch News

અમરેલી APMC ના 1-5-2020 ના ભાવ

City Watch News

અગાઉ સામૂહિક લાયસન્સ રદ્દ કરાયા બાદ ૧૩૦ વિસ્તારમાં ૧૦૦ જેટલી દુકાનોનો અન્યને ચાર્જ

City Watch News