fbpx
www.citywatchnews.com
અમરેલી

દામનગર નૂરસિંહ મંદિર ષડદર્શનાચાર્ય વિદ્વાન ભગવતાચાર્ય કપિલભાઈ જોશી દ્વારા વ્યાસ પૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી સંપૂર્ણ બંધ રાખેલ છે

દામનગર શહેર ના નૂરસિંહ મંદિર પૂજારી ષડદર્શનાચાર્ય ભગવતાચાર્ય શાસ્ત્રી કપિલભાઈ જોશી પરિવાર દ્વારા ઉજવતા વ્યાસ પૂર્ણિમા મહોત્સવ ને સંપૂર્ણ બંધ રાખેલ છે અમરેલી જિલ્લા ના કોવિડ ૧૯ ના વધતા જતા સંક્રમણ ને ધ્યાને રાખી સર્વે સેવક શ્રધ્ધાળુ ભાવિકો ને સહહદય પૂર્વક પ્રાથના ફરજીયાત માસ્ક પહેરો સોશ્યલ ડિસ્ટન્ટ જાળવો નામદાર સરકાર ના આરોગ્ય પરિવાર કલ્યાણ ની ચૂસના અને નિયમો પાળો સ્વંયમ અનુશાસન માં સુરક્ષિત રહો નો સંદેશ આપતા શાસ્ત્રી કપિલભાઈ જોશી એ જન આરોગ્ય માટે જન હિતાર્થ વ્યાસ પૂર્ણિમા મહોત્સવ સંપૂર્ણ બંધ રાખેલ છે સર્વ સેવક સમુદાય ને અનુરોધ છે દામનગર ખાતે દર વર્ષે ઉજવતા ગુરુપૂર્ણિમા મહોત્સવ ને બંધ રાખેલ છે વૈશ્વિક મહામારી માં વધતા સંક્રમણ ને ફેલાતો અટકાવવા સ્વંયમ અનુશાસન માં ઘર માં રહો ભય માં નહિ સુરક્ષિત રહો ની શીખ આપતો સંદેશ આપ્યો હતો

Related posts

રાજયપાલ આનંદીબેન પટેલનાં અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ કૃષિ મહાસંમેલનમાં કેન્‍દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા, ઈફકોના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણી ઉપસ્‍થિત રહૃાાં

City Watch News

અમરેલી પોલીસની માનવતા મહેકી ઉઠી. કોરોના લોકડાઉન વચ્ચે ગરીબ અને રોજનું રળી રોજ ખાનારા ની ચિંતા અમરેલી જિલ્લા પોલીસ કરી રહી છે ગરીબ પરિવારોના ઘર સુધી રાશન કીટ પહોંચાડી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

City Watch News

ખેડૂત નેતા દિલિપ સંઘાણીની અપિલને પ્રતિસાદ, ધરતીપુત્રો દ્વારા રૂ/2,62,533 પીએમ કેર ફંડમાં જમા કરાવ્યા

City Watch News