fbpx
www.citywatchnews.com
અમરેલી

દામનગર શહેર માં ઢસા રોડ ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ઠોડાવાળા આશ્રમ ખાતે વ્યાસ પૂર્ણિમા ઉત્સવ સંપૂર્ણ બંધ રહેશે

દામનગર શહેર માં સીતારામ આશ્રમ ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ઠોડાવાળા દ્વારા વ્યાસ પૂર્ણિમા ઉત્સવ સંપૂર્ણ બંધ રાખેલ છે ખૂબ મોટો સેવક વર્ગ ધરાવતા ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ની નિશ્રા માં ઉજવતા ગુરુ પૂર્ણિમા મહોત્સવ ની વર્ષો ની પરંપરા પહેલી વખત જન હિતાર્થ મોકૂફ રાખી ભજન ભોજન ની મહત્તા માટે ખૂબ મોટો સેવક વર્ગ ધરાવતા સીતારામ આશ્રમ આગામી તા૫/૭/૨૦૨૦ ને રવિવારે  વ્યાસ પૂર્ણિમા ઉત્સવ સંપૂર્ણ બંધ રાખેલ છે શ્રધ્ધાળુ ભાવિક સેવકો ને ઘર માં રહો સુરક્ષિત રહો નો સંદેશ આપતા ગુરુમુખી સંત પૂજ્ય દયારામબાપુ ના અનુગામી સીતારામબાપુ નો અનુરોધ કોવિડ ૧૯ ના સંક્રમણ ને રોકવા સ્વયંમ અનુશાસન માં રહો સુરક્ષિત રહો અમરેલી જિલ્લા માં વધતા જતા કેસો થી જન આરોગ્ય ના હિત માં વ્યાસ પૂર્ણિમા ઉત્સવ બંધ રહેશે તેવો સર્વ સેવકો ભાવિક શ્રધ્ધાળુ  ને અનુરોધ છે

Related posts

ડેડાણ સ્ટેટ ના રાજવી પરિવારના (પિન્સ) રાજકુમાર નો આજે જન્મ દિન

City Watch News

ખાંભા તાલુકા કક્ષાના ૭૧માં પ્રજાસત્તાક દિનની જામકા પ્રાથમિક શાળા ખાતે ઉજવણી કરવામાં આવી

City Watch News

અમરેલી શહેરમાં સોપારી તથા તમાકુનું ચોરી છુપીથી વેચાણ કરતા કુલ રૂ.૫૫૫૦/- ના સોપારી તથા તમાકુના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ

City Watch News