fbpx
www.citywatchnews.com
અમરેલી

ધારી : ગામ પંચાયતમાં નાયબ પોલીસ અધિક્ષક ઓઝા સાહેબ ની બેઠક યોજાઈ

ધારી ગામ પંચાયત ખાતે નાયબ પોલીસ અધિકારી ઓઝા સાહેબ એ સરપંચ સહિતનાં આગેવાનો સાથે બેઠક યોજીને કાયદો-વ્‍યવસ્‍થા સહિતના પ્રશ્‍ને ચર્ચા- વિચારણા કરી હતી. આ તકે સ્‍થાનિક પીએસઆઈ એન.એ. વાઘેલા પણ ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

બગસરાના કડાયા ગામ નજીક દીપડાના સગડ મળ્યા, શાર્પ શૂટર સહિત વન વિભાગનો કાફલો પહોંચ્યો

City Watch News

વનવિભાગ અને પોલીસની ટીમો આખી રાત દીપડાને પકડવા માટે દોડી પરંતુ દીપડો ક્યાંય નજરે ન પડ્યો

City Watch News

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે વિધવા સહાયનાં આવકના દાખલા આપવા માંગ

City Watch News