fbpx
27 C
Gujarat
August 12, 2020
www.citywatchnews.com
અમરેલી

અમરેલી ના ધારી ખાંભા તાલુકા અને ચલાલા શહેર ના ભાજપ કાર્ય કરતાં ઑની બેઠક મળી

ધારી , ખાંભા તાલુકા અને ચલાલા બેઠક મળી ભાજપનાં દિગ્ગજ નેતાઓ  જાડેજા , ભંડેરી  સંઘાણી ,  કાછડીયા ,  વઘાસીયા ,  ઉધાડ ,  સોલંકી ,  હીરપરા ,  સંતી અને ભુવાની હાજરી ધારી  બગસરા વિધાનસભાનાં પડઘમ વાગી રહ્યા છે . ત્યારે ભાજપ દ્વારા આગામી ચુંટણી ની તૈયારીનાં રૂપે ધારી અને ખાંભા તાલુકાના મુખ્ય કાર્યકર્તાઓની બેઠકનું આયોજન કરવામાં આવેલ . ભાજપનાં દિગ્ગજ આગેવાન એવા ગુજરાત રાજયનાં મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજા , ગુજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડનાં ચેરમેન અને ધારી વિધાનસભાના ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી , રાષ્ટ્રીય સહકારી નેતા ગુ દીલીપભાઈ સંઘાણી , સાંસદ નારણભાઈ કાછડીયા , જિલ્લા ભાજપ પ્રમુખ હીરેન હીરપરા , પૂર્વ રા.ક.મંત્રી વી.વી.વઘાસીયા , ધારાસભ્ય બાવકુભાઈ ઉધાડ , હીરાભાઈ સોલંકી , મનસુખભાઈ ભુવા , બાલુભાઈ તંતી , ધારી વિધાનસભાનાં પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડીયા , જિલ્લા પંચાયતનાં વિપક્ષ નેતા શુકલભાઈ બલદાણીયા , જિલ્લા પંચાયતના સભ્ય ભુપતભાઈ વાળા , જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ , કમલેશ કાનાણી , કૌશીક વેકરીયા , જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રીતેશ સોની , મંત્રી ભરત વેકરીયા , હીતેશ જોષી , મધુબેન જોષી , જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી જયરાજ વાળા તેમજ આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ જીતુ જોષી , મહામંત્રી અશ્વિન કુંજડીયા , વિપુલ બુહા , ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલ શેલડીયા , મહામંત્રી અરવિંદ ચાવડા , દુલાભાઈ તરસરીયા , ચલાલા શહેર ભાજપ પ્રમુખ મનસુખ ગેડીયા , મહામંત્રી અને ચલાલા નગરપાલીકનાં પ્રમુખ હીમંતભાઈ દોંગા , પ્રકાશભાઈ કારીયા તેમજ તાલુકા અને શહેરનાં હોદેદારઓ , કાર્યકર્તાઓ , તાલુકા પંચાયત , નગરપાલીકાનાં તમામ સભ્યશ્રીઓ હાજર રહેલ હતા .

Related posts

ઢસાથી ચાવંડ ચેક પોસ્‍ટ સુધી સુરત-અમદાવાદથી આવી રહેલ અમરેલીના વતનીઓમાં 1000 ફુડ પેકેટનું કરાયેલ વિતરણ

City Watch News

286 જેટલા ખેડૂતો અને સેવા સહકારી મંડળીઓ દ્રારા ખેડૂત નેતા દિલીપ સંઘાણીની અપીલને પ્રતિસાદ, રૂા.1,08,473/- પી.એમ.કેરમા જમા કરાવ્યા. ખેડૂતો દ્રારા ધનરાષિ જમા કરાવવામા સમગ્ર ગુજરાતમા અમરેલી મોખરે

City Watch News

કેવિકે નવસારી દ્વારા આયોજીત ઓનલાઇન સેમિનારમા દક્ષિણ ગુજરાતના ખેડુતોને બજાર વ્યવસ્થા માટે માર્ગદર્શન આપતા પુર્વ કૃષિ અને સહકાર મંત્રી તથા ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી

City Watch News