fbpx
27 C
Gujarat
August 12, 2020
www.citywatchnews.com
અમરેલી

અમરેલીમાં ડો. ભરત કાનાબાર અને પી.પી.સોજીત્રા ની ટીમ દ્વારા દ્વારા મુખ્યમંત્રી રૂપાણીના 65 માં જન્મ દિવસ 65 હજાર માસ્ક વિના મૂલ્યે વિતરણ કરાયું

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી નો આજે 65 મો જન્મદિવસ છે.. ત્યારે અમરેલી જીલ્લા ભાજપના પુર્વ પ્રમુખ ડો. ભરત કાનાબાર દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે.. ડો. ભરત કાનાબાર અને પી.પી.સોજીત્રા ની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં આજના દિવસે 65 હજાર માસ્ક નુ વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.. અમરેલી ના રાજકમલ ચોક ખાતે થી માસ્ક વિતરણ શરૂ કરી જીલ્લા ના વિવિધ તાલુકા મથકો લાઠી, બાબરા, બગસરા, ધારી, સાવરકુંડલા મા પણ આ પ્રકારે માસ્ક વિતરણ કરવામાં આવશે..

બાઈટ : ડો. ભરત કાનાબાર

Related posts

સાવરકુંડલા પાલિકાનાં ભાજપી ઉપપ્રમુખ ભાવેશ હિંગુ સસ્‍પેન્‍ડ થયા

City Watch News

દિલીપ સંઘાણીની મૂલાકાતે બ્રાઝીલ પ્રતિનિધિ મંડળ

City Watch News

લાઠી તાલુકા રાભડા ગામે મજૂરોને ડેટ સમાપ્ત થયેલ આઈ પી સાલ્ટ વિતરણ કરતા ધારાસભ્ય ઠુંમર સમક્ષ સરપંચ દ્વારા રજુઆત ઓરલ રિહાઈડ્રેશન સાલ્ટ આઈ પી ગુણવતા વગર નું વિતરણ

City Watch News