www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સાવરકુંડલા ખાતે બાપુના સાનિધ્યમાં રાખવામા આવેલ સંગીતકાર,સાહિત્યકાર ને કવિઓને એવોડ અર્પણ કરવામાં આવેલ

વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંસાલીત લલ્લુભાઈ આરોગ્ય મંદિર છેલ્લા ત્રણ વર્ષ થી ની શુલ્ક ચાલી રહિયું છે લોકો આ હોસ્પિટલ ને આરોગ્ય મંદિર તરીખે ઓળખે છે ત્યારે કથા ના બીજા દિવસે હોસ્પિટલ ખાતે રેડીયોલોજી ને સર્જિકલ એમ બે વિભાગ ના લોકાર્પણ પરમ વંદનીય મોરારીબાપુ ના વરદ હસ્તે કરવા મા આવેલ તેમજ આ હોસ્પિટલ બનાવવામાં આવેલ વ્યક્તિ ઓને સન્માનિત કરવા મા આવેલ બાદ કથા સ્થળ સન્માન સમારંભ રાખવા મા આવેલ શિક્ષણ, સાહિત્ય,સંગીત ક્ષેત્રે ના સિતારો નું સન્માન કાર્યક્રમ સાવરકુંડલા ખાતે બાપુ ના સાનિધ્યમાં મા રાખવા મા આવેલ સંગીતકાર,સાહિત્યકાર ને કવિ ઓને એવોડ અર્પણ કરવામાં આવેલ બાપુ એ પ્રાસંગિક પ્રવચનમાં આ આરોગ્ય મંદિર ને સવાર ના સૂર્ય ની હાજરી ને રાતે ચંદ્ર તારા ની હાજરી માં ખીલતા કમળ સમાન છે બાપુ તે બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી વધુ મા બાપુ એ કહીયું હતું આ બધી ચેતના ને આરતી ઉતારવા નો અવસર મળિયો તેનો આનંદ છે
આ આરોગ્ય મંદિર નો વિચાર સમગ્ર વિશ્વમાં પહોંચે તેનો મને ઉભરખો છે