www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

યુવા ભાજપ પ્રમુખ આનંદ ભટૃની અઘ્‍યક્ષતામાં અમરેલી જિલ્‍લા ભાજપ કાર્યલય ખાતે યુવા મોરચાની બેઠક મળી

તા.રજી મે ના રોજ અમરેલી જિલ્‍લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્‍લા યુવા મોરચા દ્રારા બેઠકનુ  આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પ્રદેશ યુવા મોરચાની સુચના અનુસારના કાર્યક્રમો જેવા કે, આગામી દીવસોમાં ઉનાળા દરમ્‍યાન છાશ, પાણી વિતરણ ના કેમ્‍પો
કરવા, તેમજ સુજલામ સુફલામ યોજનામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉત્‍સાહભેર જોડાઈ અને તે અંગેનું સુદ્રઢ આયોજન થાય તે માટેનું વિસ્‍તૃત પણે માર્ગદર્શન જિલ્‍લા ભાજપ પ્રમુખ શ્રી હીરેન હીરપરા અને મોરચાના પ્રભારી શ્રી હરેન્‍દ્રસિંહ ગોહીલે આપેલ. તેમજ ગત કાર્યક્રમો નું રીર્પોટીંગ લઈ અને જિલ્‍લા યુવા મોરચાને સરસ અને સફળ કાર્યક્રમો કરવા બદલ ટીમ અમરેલી ને અભિનંદન પાઠવેલ. આ બેઠકમાં જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હીરેન હીરપરા, યુવા મોરચાનાં પ્રભારી શ્રી હરેન્‍દ્રસિંહ ગોહીલ, સહ પ્રભારી શ્રી મીહીર સોની, પ્રદેશ કારોબારી સદસ્‍ય મનીષભાઈ સંઘાણી, જિલ્‍લા યુવા ભાજપ પ્રમુખશ્રી આનંદ ભટૃ, તેમજ ધારી તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી રાકેશભાઈ ડાવરા, ખાંભા તાલુક યુવા મરોચાના પ્રમુખ શ્રી જગદીશભાઈ ગૌસ્‍વામી, મહામંત્રીશ્રી ભાવેશભાઈ જાદવ, ચલાલા શહેર યુવા ભાજપ મહામંત્રીશ્રી કેતનભાઈ સરવૈયા,અમરેલી તાલુકા ભાજપ પ્રમુખશ્રી દીલીપભાઈ સાવલીયા, મહામંત્રી શ્રી સુમિતભાઈ રાખોલીયા, કુંકાવાવ તાલુકા ભાજપ પ્રમુખશ્રી નિલેશભાઈ સાવલીયા, મહામંત્રી શ્રી નિલેશભાઈ ખોયાણી, લાઠી શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખશ્રી ધર્મેશભાઈ સોની, મહામંત્રીશ્રી પ્રકાશભાઈ મેર, લાઠી તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખશ્રી ભરતભાઈ બોદર, મહામંત્રીશ્રી પ્રતાપભાઈ ડેર, દામનગર શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી સંદીપભાઈ પટેલ, મહામંત્રીશ્રી સુરેશભાઈ ચૌહાણ, બાબરા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખશ્રી અંકુરભાઈ જસાણી, મહામંત્રીશ્રી શ્રી જગદીશભાઈ વાવડીયા, બાબરા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખશ્રી મહેશભાઈ જાવીયા, મહામંત્રીશ્રી રમેશભાઈ ઘનશ્‍યામભાઈ ઠેસીયા, સાવરકુંડલા શહેર ભાજપ યુવા
મોરચાના પ્રમુખશ્રી અરવિંદભાઈ મેવાડા, મહામંત્રીશ્રી જયદીપભાઈ પરમાર, સાવરકુંડલા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખશ્રી સંજયભાઈ બરવાળીયા, મહામંત્રીશ્રી વિજયભાઈ ચાવડા, લીલીયા તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખશ્રી ઘનશ્‍યામભાઈ મેઘાણી, મહામંત્રીશ્રી વિજય અકબરી, રાજુલા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખશ્રી રવિભાઈ બલદાણીયા, રાજુલા તાલુકા ભાજપ યુવા
મોરચાના પ્રમુખશ્રી હર્ષભાઈ વસોયા, મહામંત્રીશ્રી ધીરૂભાઈ નકુમ, જાફરાબાદ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખશ્રી વિક્રમભાઈ સોલંકી, મહામંત્રીશ્રીસંદીપભાઈ શીયાળ, જાફરાબાદ તાલુક ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી કુલદીપભાઈ વરૂ, મહામંત્રીશ્રી
કાળુભાઈ ગુજરીયાઆ બેઠકમાં ઉપસ્‍થિત રહયા હતા. તેમ યુવા મોરચાના મહામંત્રીશ્રી મેહુલ ધોરાજિયા અને કેતન ઢાંકેચાની યાદીમાં જણાવાયું છે.