www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

શકિત ગૃપ ના અશોક વાળાએ ઉઠાવ્યું સેવાકીય પ્રવૃતિ નું બીડું…શહેરમાં મૂકાયેલા મહાનુભાવો ની પ્રતિમાની દર 15 દિવસે સફાઇ કરશે

અમરેલી શહેરમા અનેક સ્થળો એ મહાનુભાવો ની પ્રતિમાઓ આવેલી છે જોકે આમાં ની મોટાભાગ ની પ્રતિમાઓ પર ધૂળ જામી જાય છે કબુતર ચરકથી ભરી દે છે પરંતુ તેની સફાઇ જાળવણી યોગ્ય રીતે થતી નથી બસ જયારે જન્મ દિવસ હોય કે નિવાણ તિથી હોય ત્યારે આ પ્રતિમાની સાફ સફાઇ કરવાં માં આવે છે જોકે હવે આ સેવાકીય પ્રવૃતિ નું બીડું શકિત ગૃપ ના ગોતમભાઇ વાળા અશોક વાળા ઉઠાવ્યું છે અને શહેરમાં આવેલ તમામ મહાનુભાવો ની પ્રતિમાની દર 15 દિવસે સાફ સફાઇ કરવાં અને બાદમા પુષ્પમાલા અપણ કરવાં સંકલ્પ ક્યો છે શકિત ગૃપ યુવાનો એ અશોક વાળા જય સોની જનક બોરીયા કુલદિપ પરમાર વિજયભાઈ ધંધુકીયા મીત જોષી પ્રથ્વીરાજ વાંક નરૂભાઇ પરમાર દશુ ભટ્ટ…