www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

બાબરાના ધરાઇ પાસે પત્નિની નજર સામે પતિનું મોત

રવજીભાઈ નાનજીભાઈ ડાભી ઉવ ૫૫ જાતે કોળી તેમના ધર્મપત્ની પ્રભાબેન રવજીભાઈ ડાભી ઉવ ૫૦ સાથે પોતાનું બાઈક નંબર લઇ આજે બપોરે વડિયા તાલુકાના ધોળવા ગામમાં લગ્ન કનિદૈ લાકિઅ પ્રસંગે જતા હતા ત્યારે અહીં મોટા દેવળીયા અને ધરાય માર્ગ પર પુરપાટ ઝડપે આવતા ટ્રકે ઠોકર મારતા કોળી દંપતી રોડ પર ફંગોળાઇ જતા ગંભીર અકસ્માત કનિદૈ લાકિઅ સર્જાયો હતો. અકિલા અકસ્માત સર્જી ટ્રક ડ્રાઈવર ટ્રક મૂકી નાસી છુટેલ છે. જેમાં રવજીભાઈ ડાભીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે મૃત્યુ કનિદૈ લાકિઅ નીપજયું હતું. જયારે તેમના પત્નીને માથામાં અને હાથમાં ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફત અકીલા પ્રથમ બાબરા અને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ છે.ઙ્ગબાબરા કનિદૈ લાકિઅ પોલુસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ડ્રાઈવરની પકડવા ધોરણસરની કાર્યવાહી કરેલ છે.