www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલીના ભાડ ઇગોરાળાની સીમમાં ચિંકારાનો શિકાર કરનારા ૩ની શોધખોળ

ખાંભાના ભાડ ઇંગોરાળાની સીમમાં ચુનીભાઇ ભાયભાઇ સેલડીયાની વાડીમાં ગઇ મઘ્ય રાત્રી દરમીયાન એક વાગ્યાના સમારે ડી.એફ.ઓ આર.એફ.ઓ તથા વન કર્મચારીઓની નજર સામે ત્રણ કનિદૈ લાકિઅ શીકારીઓએ બંધુકમાંથી ફાયરીંગ કરી ચિંકારાનો શિકાર કર્યો હતો અને તત્રએ જયારે આ શિકારીઓને પકડવાનો પ્રયાસ કર્યો હતો. શિકારીઓ હવામા ફાયરીંગ કનિદૈ લાકિઅ કરી નાશી છુટયા અકિલા હતા આ ઘટના બાદ ડી.એફઓ દ્વારા તુરંત નાકાબંધીનો હુમક કરવામા આવ્યો હતો. ખાંભા સાવરકુંડલા રાજુલા સહિતના આપસાસના વિસ્તારોમાં કનિદૈ લાકિઅ વન કર્મચારીઓ દ્વારા નાકાબંધી કરવામા આવી હતી. જો કે સવાર સુધી હોવા છતા કોઇ અકીલા આરોપી હાથમાં ન આવતા અને વનતંત્રએ માત્ર હવાતીયા માર્યા કનિદૈ લાકિઅ હતા નાકાબંધી માટે પોલીસનો ઉપયોગ કેમ ન કર્યો તે પણ એક પ્રશ્ન છે. બીજી તરફ વન તંત્ર દ્વારા ત્રણ શિકારીઓની શોધખોળ કરવામા આવી હતી. પરંતુ શિકારીઓની કનિદૈ લાકિઅ બદલે ચિંકારાના શિકારમાં વપરાયેલ એક બંધુક બિનવારસી મળી હતી જે વાળીમાં શિકાર કરાયો હતો તેનાથી ૧૫૦ મીટર દુર આવેલી એક વાડીની કાંટાળી કનિદૈ લાકિઅ વાડમાં આ બંદુક ફેંકી દેવામાં આવી હતી વનતંત્રએ આ બંદુકનો કબ્જો લીધો હતો. આ અંગે આર.એફ.ઓ પટેલે જણાવ્યું કે, આ બનાવની તપાસ હાથધરમાં આવી છે કનિદૈ લાકિઅ ચિંકારા પ્રકરણમાં કોઇને પણ છોડવામા નહી આવે અને વન્ય પ્રાણીઓની સુરક્ષા વધુ મજબુત બનાવશું.