www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

રાજુલાના ભેરાઈ ( થવી ) ગામે મંગળવારે ઉર્સ ની ઉજવણી કરાશે

શાહિદ ભટ્ટી : રાજુલા ના ભેરાઈ થવી ગામે બિરાજતા કોમી એકતા અને હિંદુ મુસ્લિમ બિરાદરો માટે આસ્થા ના પ્રતીક સમા હજરત મહમદ સવાઈ પીર બાપુ નો ઉર્સ દર વર્ષ ની જેમ આ વખતે પણ શાનો શૌકત તારીખ 15/418 ને મંગળ વાર ના રોજ  મજાર શરીફ ખાતે મનાવવામાં આવશે જેમાં સવારે 9:30 કલાકે  સંદલ શરીફ અને દરુદો સલામ ની મહેફિલ યોજાશે ત્યાર બાદ 12 કલાકે હોટલ તકદીર પાસે ન્યાજ તક્સીમ કરવામાં આવશે તો સૌરાષ્ટ ભર ની ધર્મ પ્રેમી જનતા તેમજ બાપુ ના ચાહવા વાળા ઑ ને હાજરી આપીને સવાબે દાનીલ હાસિલ કરવો તેમ દરગાહ ના મુંજાવર કરીમ ભાઈ શેખ ની યાદી માં જણાવ્યું છે….