www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સાવરકુંડલાના પીઠવડી ગામે જળસંચય અંતર્ગત ડેમો ઉંડા ઉતારવાની કામગીરી વેગમાં

તાજેતરમાં ગુજરાત સરકારે સુજલામ સેફલામ જળસંચય અભિયાન ચાલુ કર્યુ છે ત્યારે સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામનાં સુરત વસ્તા યુવા ઉદ્યોગપતિ હકુભાઇ બાળવા એ  પીઠવડી કનિદૈ લાકિઅ અને નાના જીજુંડા ગામ આસપાસ આવેલ ડેમ અને ચેક ડેમો ઉંડા ઉતારવાનો નીર્ણય કરી ગ્રામજનો ને જાણ કરી ગામના સરપંચ ભોતિકભાઇ સુહાણીયા અને તાલુકા કનિદૈ લાકિઅ પંચાયતના ઉપપ્રમુખ અકિલા કોંગી અગ્રણી રાઘવભાઇ સાવલીયા ને સાથે રાખી ભાજપી વીચારધારા ધરાવતા હકુભાઇ બાળવાએ પોતાના વતન નાં વીસેક જેટલા ચેક કનિદૈ લાકિઅ ડેમો અને મોટા જીંજુડા ગામે આવેલ એક ડેમનો કાંપ દુર કરવાની કામગીરી હાથ ધરી છે. સરકારે અકીલા સુજલામ સુફલામ જળસંચય યોજના તળે પચાસ ટકા રકમ ગ્રામજનો કનિદૈ લાકિઅ અને પચાસ ટકા રકમ સરકારની સહાય આપવાની જાહેર કરી છે. પરંતુ વતન પ્રેમી ઉદ્યોગપતિ હકુભાઇ બાળવાએ સરકારી પ્રક્રિયામાં સમય વેડફવાને બદલે કનિદૈ લાકિઅ પોતાના ખર્ચે તમામ ચેકડેમો ઉંડા ઉતારવની કામગીરી હાથ ધરી છે. આગામી ચોમાસા પહેલા તમામ ચેક ડેમો ઉંડા ઉતારવાની કામગીરી પૂર્ણ કરી ગામનું પાણી કનિદૈ લાકિઅ ગામમાં સગ્રહીત થાય તેવા પ્રયત્નો હાથ ધર્યા છે. અત્રેે ઉલેખનીય છે કે વર્ષો પહેલા પીઠવડી ગામના બાળકોને પ્રથમિક શિક્ષણ પુરૂ કર્યા પછી માધ્યમિક કનિદૈ લાકિઅ શિક્ષણ માટે ચાર ગામ અપ-ડાઉન કરવુ પડતુ હતુ. વિદ્યાર્થીઓની અપ-ડાઉન મુશ્કેલી દુર કરવા આજ થી ત્રીસ વર્ષ પહેલા પણ પોતાના વતન પીઠવડી ખાતે હોવાળીબા કનિદૈ લાકિઅ હાઇસ્કૂલ ચાલુ કરવામાં આવી છે આમ સુરત સ્થિત ઉદ્યોગપતિ દ્વારા પોતાના પીઠવડી ગામની શૈક્ષણિક સેવાકિય પ્રવૃતિઓ પક્ષા પક્ષીયથી દુર રહી કરવામાં આવે છે. જેને ગમજનો દ્વારા પણ આવકાર મળી રહ્યો છે.