www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

માનવ મંદીર આશ્રમ માં ભગત રવિક્રુષ્ણ ફાઉન્ડેશન દ્વારા દિલીપભાઈ સંઘાણી ના જન્મ દિવસ ની ઉજવણી

ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન તથા અમરેલી જિલ્લા યુવા ભાજપ અગ્રણી મયુરભાઈ ખાચર દ્વારા આજ રોજ સાવરકુંડલા ના માનવ મંદીર આશ્રમ માં મનરોગી નિરાધાર બાળકો ની વચ્ચે આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણી ના જન્મ દિવસ ની ઉજવણી કરવા માં આવી જેમાં ઉપસ્થીત.પરમ.પૂ શ્રી ભક્તિરામ બાપુ માનવ મંદિર શ્રી દિલીપભાઈ સંઘાણી ગુજકોમાસોલ ચેરમેન, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર..મયુરભાઈ ઠાકર શહેર ભાજપ અધ્યક્ષ સાવરકુંડલા ઘનશ્યામભાઈ ડોબરીયા અમરેલી જિલ્લા ડાયમંડ સેલ પ્રમુખ શ્રી શરદભાઈ પંડયા પૂર્વ અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી ધીરુભાઈ વાળા અમરેલી મધ્યસ્થ બેંક ડિરેક્ટર શ્રી પીયૂષભાઈ મશરૂ ઉપપ્રમુખ શહેર ભાજપ સાવરકુંડલા રાજુભાઇ નાગ્રેચા મંત્રી શ્રી સદ્દભાવના ગ્રુપ સાવરકુંડલા વિજયભાઈ ખાચર પ્રમુખ ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન અજયભાઈ એમ ખુમાણ મહામંત્રી ભગત રવિક્રુષ્ણ ફાઉન્ડેશન કેતનભાઈ નાગ્રેચા ડિરેક્ટર ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન  કાર્તિકભાઈ તળાવીયા ઉપપ્રમુખ ભગત રવિકૃષ્ણ ફાઉન્ડેશન ધર્મેન્દ્રસિંહ કારડીયા મહામંત્રી હિન્દૂ યુવા સેના મયુરભાઈ રબારી મંત્રીશ્રી શહેર યુવા ભાજપ સાવરકુંડલા કેતનભાઈ કેસૂર આઇ.ટી. મીડિયા સેલ સહ કન્વિનર શહેર ભાજપ સાવરકુંડલા નિકુંજભાઈ ચોંડાંગર મહામંત્રી શ્રી હિન્દૂ યુવા સેના વિપુલભાઇ પરમાર હિન્દૂ યુવા સેના અગ્રણી. આ તકે માનવ મંદિર આશ્રમ ના મનરોગી બાળકો ની સાથે સાદગી સાથે જન્મ દિવસ ઉજવવામાં આવ્યો.