www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી

દામનગરની કવિતા નારોલા એસ.એસ.સી માં ૯૮.૩૭ પી.આર સાથે ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ સ્કૂલ નું ગૌરવ

દામનગર ની નારોલા કવિતા મહેશભાઈ એસ એસ સી પરીક્ષા માં ૯૮.૩૭ પર્સટેઝ સાથે સમસ્ત શહેર નું ગૌરવ વધારતી કવિતા મહેશભાઈ નારોલા ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ દામનગર શાળા ની વિદ્યાર્થીની છે તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ સ્કૂલ દામનગર નું ગૌરવ વધારતી કવિતા સામાન્ય ખેડૂત પરિવાર ની પુત્રી છે કવિતા ની સિદ્ધિ ઓ થી તાલુકા કલ્યાણ મંડળ સહિત શહેર ભર માં થી શુભેચ્છા મેળવતી કવિતા એ દામનગર શહેર નું ગૌરવ વધાર્યું છે