www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

લાઠી પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત વિદાય સમારંભ

પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જે કે જાદવને વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા લાઠી પોલીસ લાઇન મા વિદાય સમારોહ યોજાયો આ વિદાય સમારોહમા લાઠી શહેરના વેપારીઓ રાજકીય આગેવાનો અને અમરેલી જીલ્લા ના પોલીસ અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્ત થતા પોલીસ કર્મચારી જે કે જાદવ ને શાલ ઓઢાડી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. લાઠી પોલીસ સ્ટેશનના પી એસ આઇ જેતપરીયા આ કાર્યક્રમ હાજર રહ્યા હતાં. વિદાય સમારંભની તસ્વીર.