www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

પીપાવાવધામ આંદોલનકારીઓએ રાજુલા પોલીસ મથક બહાર ધરણા કરીને અન્નજળનો ત્યાગ કરતા તંત્રમાં દોડધામ મચી

[wpdevart_youtube]mm7z6m2N8zc[/wpdevart_youtube]રાજુલાના પીપાવાવ ધામ દ્વારા છેલ્લા ૩૩ દિવસથી ભૂમાફિયાઓ સામે રાજુલા પ્રાંત કચેરી બહાર ૩૧ ગામના ૨૦૦ વ્યક્તિઓ આંદોલન કરી રહય હોય ત્યારે આંદોલનને તોડી પાડવા ઉપવાસી આંદોલનકારી ને ગઈકાલે રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી અને તેના મળતીયાઓ દ્વારા બીભત્સ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ અમથાકે પન્હોચ્યો છે હાલ પૂર્વ ધારાસભ્ય સોલંકી સામે ગુન્હો નોંધી ધરપકડ કરવાની માંગ સાથે ૧૧ ઉપવાસી આંદોલનકારીઓએ રાજુલા પોલીસ મથક બહાર ધરણા કરીને અન્નજળનો ત્યાગ કરતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.રાજુલા પ્રાંત કચેરી બહાર ઉપવાસ આંદોલન કરતા ૩૧ ગામના પીપાવાવધામના ઉપવાસીઓ…. છેલ્લા ૩૩ દિવસથી રાજુલાની પ્રાંત કચેરી બહાર ધરણા કરીને જી.એચ.સી.એલ.કંપની અને ભુમાફીયાઓએ ગેરકાયદેસર ઝીંગાફાર્મ બનાવીને ખાલી ન કરતા આંદોલન ૩૩ માં દિવસે પન્હોચ્યું છે ગઈકાલે ઉપવાસી છાવણીના આંદોલનકારી અશોક ભાલીયા ને રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી એ મોબિલ માં ફોન કરીને બીભત્સ ગાળો આપીને આંદોલન સમેટી લેવાની ધમકી આપતા આંદોલનકારીઓ પન્હોચ્યા હતા રજુઅલન પોલીસ મથકે તારણ ત્રણ કલાક સુધી પોલીસ મથક બહાર ધરણા કરીને રાજુલાના પૂર્વ ધારાસભ્ય સોલંકી સહીત મળતીયાઓ સામે ગુન્હો નોંધાવાની માંગ કરેલી હતી પણ રાત્રે પોલીસે ફક્ત અરજી લઈને તપાસ કરવાનું બહાનું ધરીને આંદોલાનાક્રીઓને રવાના કર્યા હતા પણ આજે ફરી પીપાવાવ ધામના ૧૧ આંદોલનકારીઓએ રાજુલા પોલીસ મથકનો ઘેરાવ કરીને આજે પોલીસ મથક બહાર છવાની નાખીને જ્યાં સુધી પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી સામે ગુન્હો નોંધીને ધરપકડ કરવાની માંગ સાથે ન્યાય આપોના નારા નાખ્યા હતા.