www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી વિડિયો ગેલેરી

સાવરકુંડલા શહેર સાથે લીલીયા વંડા અમરેલી વિસ્તારોમાં ગાજવીજ સાથે બે ઈંચ વરસાદ…વંડા અને ગાવડકા રોડ પર મિની વાવાજોડું…અનેક વૃક્ષઓ ધરાશાયી…જુઓ વિડીયો

અમરેલી જિલ્લા ના લીલીયા તાલુકા ના અનેકો ગ્રામ્ય માં વરસાદી માહોલ લીલીયા મોટા ની નાવલી માં ગોઠણ બુડ પાણી ચાલ્યા પૂજાપાદર લોકા લોકી નાના લીલીયા સહિત ઢાંગલા પાડરશીંગા લાઠી ના કેરાળા ભીંગરાડ સહિત ના વિસ્તારો માં વરસાદ લીલીયા મોટા ની નાવલી માં ગોઠણ બુડ પાણી ચાલતા ગરમી માં રાહત મેળવતા લોકો વરસાદી પાણી માં પલળવા નો આનંદ ઉઠવતા બાળકો અમરેલી જિલ્લા ના લાઠી લીલીયા સહિત ના ગ્રામ્ય માં વરસાદી માહોલ ક્યાંક સામાન્ય છાંટા તો ક્યાંક સારો એવો વરસાદ પડતાં ગરમી માં રાહત થઈ હતી