www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી જિલ્લામાં મેઘાની એન્ટ્રી…સાવરકુંડલામાં કાર તણાય…અનેક શહેર ગ્રામીણ પંથકમાં વૃક્ષો ધરાશય થયા…સૌથી વધુ સાવરકુંડલા શહેરમાં વરસાદ…જુઓ વીડિયો

[wpdevart_youtube]1VMWUnm5gt0[/wpdevart_youtube]ગુજરાત માં 15 તારીખ થી વરસાદ નું આગમન થવા ની હવામાન વિભાગ એ આગાહી કરી હતી પરંતુ ગુજરાત ના સૌરાષ્ટ્ર માં પ્રથમ વરસાદ એ વવાજોડા જેવે માહોલ ઉભો થયો છે અમરેલી શહેર ધારી સાવરકુંડલા લીલીયા કુંકાવાવ સહિત પંથક માં વરસાદ એ ધમાકેદાર એન્ટ્રી મારી હતી 2 ઇંચ થી વધુ વરસાદ પડતાં થોડીવાર માટે લોકો માં ભાગ દોડ મચી હતી કેટલાક વિસ્તારો માં વૃક્ષો પણ ધરાશય થયા હતા તો વીજળી પણ મોટાભાગ ના વિસ્તારમાં ગુલ થઈ જતા લોકો એ ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો સૌવ થી વધુ વરસાદ સાવરકુંડલા શહેર અને ગ્રામીણ પંથક માં જોવા મળ્યો હતો સાવરકુંડલા શહેર ની નામાંકિત નાવલી નદી માં ઘોડાપુર આવતા મચી અફડા તફડી અહીં પડેલી મારૂતિ વાન કાર તણાય હતી પરંતુ કોઈ જાન હાનિ ના સમાચાર મળીયા નથી તો કેટલાક વેપારી ઓ ની ચીજ વસ્તુ પણ તણાય હોવાની વાત સામે આવી હતી અને નગરપાલિકા તંત્ર મોડી સાંજે હરકત માં આવતા વેપારી ઓ ને તકેદારી રાખવા સૂચના અપાય હતી…..