www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





અમરેલી વિડિયો ગેલેરી

સાવરકુંડલા માં નદી બજાર ના પાલા ના પતરા ઊડ્યા… પવન સાથે ધોધમાર વરસાદ ચાલુ…..જુવો live

સાવરકુંડલા શહેર સાથે લીલીયા વંડા અમરેલી વિસ્તારોમાં ગાજવીજ સાથે બે ઈંચ વરસાદ..વંડા અને ગાવડકા રોડ પર મિની વાવાજોડું…અનેક વૃક્ષઓ ધરાશાયી…અમરેલી જિલ્લા માં બપોર બાદ વાતાવરણ માં પલટો આવતા મેઘરાજા એ ધમાકેદાર એન્ટ્રી મારી મુશલધાર 2 ઇંચ વરસાદ થી અફડા તફડી મચી ક્યાંક વૃક્ષો ધરાશય થયા તો ક્યાંક પુર માં કાર તણાય..