www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

જાફરાબાદ તાલુકા પંચાયત કચેરીના બિલ્ડીંગ નું ખાતમુહુર્ત

જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી વર્ષો થી જર્જરી હાલતમા અને ભાડાના મકાનમાં બેસે છે. આજ રોજ તારીખ ૮,૬,૨૦૧૮ ને શુક્રવાર ના રોજ નવુ તાલુકા પંચાયત ના બિલ્ડીંગ નું ખાતમુહુર્ત કરતા ટીકુભાઈ વરૂ, કરણભાઈ બારૈયા, પુનાભાઈ ભીલ ના વરદ હસ્તે જાફરાબાદ ખાતે ખાતમુહુર્ત પ્રસંગ યોજાયો અને આ બિલ્ડીંગ ૨ (કરોડ) ૩૮ (લાખ) ના ખર્ચે બનવાનું છે આ પ્રસંગે છગનભાઈ વાઘેલા, પાસાભાઈ બાંભણીયા, ભીમભાઈ કવાડ, ઘનશ્યામભાઈ સેખડા, ઉકાભાઈ સોલંકી, મગનભાઈ જોગદિયા, રાઘવભાઈ ખુટ, બાબુભાઈ બાંભણીયા, મસરીભાઈ બાંભણીયા, મનુભાઈ લુણસાપુર વાળા તેમજ તાલુકા પંચાયત ના સદસ્યશ્રી ઓ, સરપંચશ્રીઓ તેમજ જાફરાબાદ તાલુકા ના આગેવાનો કાર્યકરો અને તાલુકા પંચાયત કર્મચારી સ્ટાફ સહિત ઉપસ્થીત રહ્યા હતા.