www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

લાઠી કલાપી તીર્થ મંદિર અને આરાધના ટ્રસ્ટ દ્વારા રાજવી કવિ કલાપી ને ૧૧૮ પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ અને ડૉ સાગર લેખિત પુસ્તક વિમોચન

લાઠી શહેર ના આરાધના ટ્રસ્ટ અને કલાપી તીર્થ મંદિર દ્વારા રાજવી કવિ કલાપી ની ૧૧૮ મી પુણ્યતિથિ  નિમિતે ડો સુનિલ સાગર લેખિત પુસ્તક નો વિવેચક શ્રી નરેશ સાગર ના વરદ હસ્તે વિમોચન                         કલાપી તીર્થ મંદિર કલાપી સંગ્રહાલય ખાતે અનેકો મહાનુભવો ના રસાસ્વાદ થી કવિ કલાપી ના જીવન કવન તાદ્રશ્ય કરતા વક્તવ્ય થી રાજવી કવિ કલાપી ને પુષ્પાંજલિ અર્પિત કરાય કલાપી તીર્થ મંદિર લાઠી અને આરાધના ટ્રસ્ટ દ્વારા કવિ ને પુષ્પાંજલિ આપતા કાર્યક્રમ માં શબ્દના સાધકો વિવેચકો ડોકટર શ્રી એડવોકેટ શ્રી ની ઉપસ્થિતિ માં કલાપી તીર્થ મંદિર ખાતે કવિ ને ૧૧૮ મી પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરાય હતી