www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલીના વડિયા માં બ્રહ્માકુમારીઝ દ્વારા ડાકુ પંચમસિંઘ દ્વારા પોતાની જીવન ના પરિવર્તન ની કહાની બતાવી

રાજુ કારિયા

વડિયા ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજીત કાર્યક્રમ આજે સોમવારે રાત્રે ૮.૩૦ કલાકે ભવાની ચોક લેઉઆ પટેલ સમાજમાં ચંબલની ખીણમાં કનિદૈ લાકિઅ ૫૫૦ સાગરીતોનો ખૂંખાર ડાકુ પંચમસિહ જે કીડી મકોડાની જેમ હત્યાઓ કરતો પરંતુ તેના જીવનમાં આધ્યાત્મિક જયોતિ પ્રગટી અને વાલીયા લૂંટારા માંથી કનિદૈ લાકિઅ વાલ્મિકી બનવા અકિલા જેથી સત્ય ઘટના બની. તો આવા ખૂંખાર ડાકુ ને મળવા અને તેના પ્રચંડ વિચારોને સાંભળવાનો લ્હાવો લેવો જાહેર જનતાને બ્રહ્માકુમારી કનિદૈ લાકિઅ મંજુબેન આમંત્રણ આપેલ છે. સાથો સાથ આ કાર્યકમમા રાજયોગથી પાપ્ત મનોબળના આઘારે અકીલા દાંતથી ટ્રક ખેચવાનો કાર્યકમ રાખેલછે રાજયોગી બ્રમ્હાકુમા કનિદૈ લાકિઅ આશિષભાઈ જેઓ ૨૨ વર્ષથી રાજયોગનો અભ્યાશ કરી રહેલ છે આશિષભાઇ મનોબળના આઘારે પોતાના દાંતોથી બસ ટ્રક જેવા મોટા વાહનો ખેચી શકેછે