www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી-ખાંભા ના તુલસીશ્યામ રેન્જ માંથી સસલા ના શિકારી ઝડપાયા…સાળવા નદીના કિનારે સસલાનો શિકાર કરે તે પહેલાં વનતંત્રે 2 શખ્સો ને દબોચ્યા….વનવિભાગની સતર્કતાથી શિકારીઓ શિકાર કરે પહેલા પકડી પડાયા…વન વિભાગ દ્વારા 4000 નો દંડ ફાટકરાયો

ખાભાં વન વિભાગ દ્વારા સસલાના શિકારી ઝડપાયા…… તુલસીશ્યામ રેન્જ ના આર એફ ઓ શ્રી ની સુચના અનુસાર રબારીકા રાઉન્ડમાં વનવિભાગ દ્વારા પ્રેટ્રોલીંગ કરતા પંચપચીયા અને સાળવા ગામના નદીમાં શંકાસ્પદ ઇસમો દેખાતા તેમની પાસે જતા વન વિભાગના સ્ટાફ ને જોઈને ત્યાંથી નાસી ગયા હતા અને ત્રણ કિલોમીટર સુધી વન વિભાગના સ્ટાફ દ્વારા પિછો કરી પકડી પાડયા હતા ૧.હનૂભાઈ ભગવાન ભાઇ ધાપા ૨.પરેશ કિશોરભાઈ ગોહિલ ને મેવટા બાંધતાં રંગે હાથે પકડી પાડેલ અને ચાર હજાર દંડ વસુલ કરેલ જેમાં વનવિભાગ ના પલાસભાઇ ફોરેસ્ટર વિકીભાઈ જાલાભાઈ તડવયાભાઇ જારમરયાભાઇ લાઠયાભાઇ રજનીભાઇ. સહિત ના વનવિભાગ દ્વારા પકડી કાઈદેસરની કાર્યવાહી હાથ ધરી છે