www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

રાજુલામાં બાળકઉઠાવ ગેંગનો મેસેજ ફેલાવતા વોટ્સઅપ ગ્રુપ એડમિન સામે દાખલ થઈ ફરિયાદ

અમરેલીના રાજુલામાં બાળકઉઠાવ ગેંગનો મેસેજ ફેલાવતા વોટ્સઅપ ગ્રુપના એડમીન સામે ફરિયાદ દાખલ થઈ છે. બાળક ઉઠાવ ગેંગને લગતા રાજ્યભરમાં મેસેજ ફરી રહ્યા છે. આ મેસેજ વાંચીને લોકો ડરના માર્યા નિર્દોષ લોકો પર હુમલો કરી દે છે અને આ હુમલો જીવલેણ પર નિવડી ચુક્યો છે. ત્યારે રાજુલાના પીઆઈએ ફરિયાદી બનીને અફવા ફેલાવનારા વોટ્સઅપ ગ્રુપના એડમિન સામે ફરિયાદ દાખલ કરી છે.