www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

દામનગર ની ઝેડ એમ અજમેરા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ માં કેમ્પઈન વેકસીન અંગે વાલી મીટીંગ મળી

દામનગર ખાતે ઝેડ એમ.અજમેરા ઈંગ્લીશ મીડીયમ  શાળા  માં એમ. આર કેમ્પેઈન વેકસીન માટે વાલી મીટીંગ માં રૂબેલા વેકસીન અંગે શિક્ષકો અને  આરોગ્ય અધિકારીઓ દ્વારા સમજ આપતો સેમિનાર યોજાયો રૂબેલા વેકસીન શુ કામ ? તેના શુ ફાયદા ઓ ? જેવા પ્રશ્ને નિષ્ણાંત તબીબ શ્રી ડો  પારુલબેન દંગી, અને           પી .એન.ભટ્ટી, જે.પી.પટેલ દ્વારા સમજ અપાય        ખૂબ મોટી સંખ્યા માં વાલી ઓ ની હાજરી માં સરકાર દ્વારા ચાલતી વિવિધ આરોગ્ય વિષાયક રસી ઓ અને તેની જરૂરિયાતો માટે  આરોગ્ય તંત્ર દ્વારા રસી કરણ યજ્ઞો માં સહકાર ની અપેક્ષા સાથે ડો પારૂલબેન દંગી નું વક્તવ્ય નિરામય આરોગ્ય માટે આવતા ભવિષ્ય ને સુનિશ્ચિત કરવા વાલી ઓ ને આહવાન કરતા તબીબો એ દામનગર શહેર ની શાળા માં કમ્પેઇન વેકસીન અંગે સમજ આપી હતી ની વિવિધ રસી ઓ અંગે ની ગેર સમજ દૂર કરતી  સફળ મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું વાલી ઓ મોટી સંખ્યામાં  હાજર રહ્યા હતા